નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$\frac{x}{a} + \frac{y}{b} = a + b$
$\frac{x}{a^2} + \frac{y}{b^2} = 2$

  • A
    $(a, b)$
  • B
    $(a^2, b)$
  • C
    $(a, b^2)$
  • D
    $(a^2, b^2)$

Explore More

Similar Questions

નીચેના સમીકરણોની જોડી ઉકેલો:
$4x + \frac{6}{y} = 15$
$6x - \frac{8}{y} = 14, y \neq 0$

Difficult
View Solution

બે વર્ષ પહેલાં,માતા,પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો $40$ વર્ષ હતો. ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $3x + 2y = 8$ માટે,જો $x$ ની કિંમત $-2$ હોય,તો $y = \dots$

રાજન અને જયની હાલની ઉંમરનો ગુણોત્તર $3:2$ છે. પાંચ વર્ષ પછી,તેમની ઉંમરનો ગુણોત્તર $4:3$ થશે. બંનેની હાલની ઉંમર શોધો.

નીચેના સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$5(x-2) + 3y = 1$
$3(x+1) + 5(y-3) = 1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo